શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

આપ આવશો ને ?

with 42 comments


[સ્વપ્ન જોવાનો અધિકાર કુદરતે તમામ સજીવો ને આપ્યો છે ! મારું પણ એક સ્વપ્ન હતું જે સાકાર થવા તરફ જઈ રહ્યું છે !]

વાપીમાં… વાઈડ વિડીયો-વિઝનનો વ્યાવસાયિક વિસ્તાર !

સ્નેહી શ્રી.   _મારા તમામ બ્લોગ મિત્રો____

મજામાં હશો જ. એવા વિશ્વાસ સાથે આજે એક ખુશી વહેંચવી છે.

છ વર્ષ પહેલા અમે ‘વાઈડ-વિડીયો વિઝન’ નામે ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી ને લગતા સાધન-સામગ્રી અને વિડીયો-એડિટિંગ-મિક્ષિંગની સર્વિસ આપતી શોપ તરીકે શરૂઆત કરી હતી, ત્યારે ખ્યાલ ન હતો કે તે એક દિવસે ફોટોસ્ટુડીયોમાં ડેવેલોપ થશે. પણ એ આજે શક્ય બન્યું આપ જેવા સ્નેહીઓના સાથ-સહકારથી અને અફકોર્સ વડીલોની દુઆઓથી તો ખરું જ.

જી હા! આજે ખુશી સાથે આપ લોકોને જણાવવું છે, કે એ જ ‘વાઈડ-વિડીયો વિઝન’ માં હવે ફોટો-સ્ટુડીઓની પણ શરૂઆત કરી અમે અમારી સેવાને પણ વાઈડ કરી છે.

વાઈડ વિડીયો વિઝન ફોટો/વિડીયો ગુડ્ઝ, વિડીયો-એડિટિંગ-મિક્ષિંગ ની સાથે ફોટો સ્ટુડીઓ નો શુભારંભ કરે છે.

હવે જ્યારે આવા ડેવેલોપમેન્ટની વાત થાય ત્યારે શક્ય છે કે જગ્યા અને વિસ્તારમાં પણ જરૂરી એવો ફેરફાર કરવો પડે, ખરું ને?

તારીખ :– ૩૦-૧૨-૨૦૧૨ રવિવાર ના દિવસે,

સમય :–  સવારે ૧૦-૦૦ કલાકે,

અમારા નવા મુકામ,

દુકાન નં. ૨૪, રાજ મંદિર સોસાયટી, કોપરલી રોડ, ગુંજન જી.આઈ.ડી.સી., વાપી.

પર અમારી ખુશીમાં શામેલ થવા જરૂર પધારશો.

“મૈ તો અકેલા હી ચલા જાનિબ-એ મંઝિલ મગર,
લોગ સાથ આતે રહે ઔર કારવાં બનતા ગયા.”

આપનો
શકીલ મુન્શી

શુભેચ્છક :

*વાઈડ વિડીયો વીઝન – જૂનાગઢ.,  *નેશનલ કૅમેરા – સુરત.,

*પ્લેઝર કલર લેબ – સુરત.,             * પદમાનંદી એન્ટર પ્રાઇઝ – વાપી.,

* તથા સર્વે મિત્રો, વડીલો.

Wide Video Vision

Advertisements

Written by Shakil Munshi

24/12/2012 at 12:43 પી એમ(pm)

Posted in લેખ

42 Responses

Subscribe to comments with RSS.

  1. સ્વપ્ન તો સાકાર થવા જઈ રહ્યુ છે, એમાં પણ ખૂબ પ્રગતી કરો એવી તહે-દિલ સે શુભેચ્છા. 🙂
    આમંત્રણ માટે આપનો આભાર. ઈન્શાલ્લાહ… ખુશીમાં શામેલ થવા ક્યારેક તો ચોક્કસ આવીશુ.

    • શુભેચ્છાઓ માટે તહે-દિલ સે ખૂબ આભાર, ખુશીમાં શામેલ થવા ક્યારેક ચોક્કસ આવજો, સ્વાગત છે.

  2. એ જાણી ને આનંદ થયો કે આપનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.
    તે માટે આગોતરી ખુબ ખુબ શુભેચ્છાઓ …….
    બસ આમ જ પ્રગતિ કરતા રહેશો.
    સદેહે ઉપસ્થિત ના રહી શકીએ તો પણ તમને મનથી શુભેચ્છાઓ જરૂર પાઠવીશું.
    🙂 🙂 😀

    • શુભેચ્છાઓ માટે ખુબ ખુબ આભાર,મન થી આપેલી શુભેચ્છાઓ કદાચ વહેલી પહોંચતી હશે ! 🙂 😀

  3. તારી કલા સ્વપ્ન મીઠાં રચી રહે;
    ને સ્વપ્નમાં તારી કલા જચી રહે !

    (મારા એક સોનૅટનીં પંક્તિઓમાં થોડા ફેરફાર અને અનેક શુભેચ્છાઓ સાથે )

    • તારી કલા સ્વપ્ન મીઠાં રચી રહે;
      ને સ્વપ્નમાં તારી કલા જચી રહે !
      વાહ જુ.દાદા મજા પડી, શુભેચ્છાઓ બદલ ખુબ ખુબ આભાર,

  4. શકીલભાઇ,
    ખુબ ખુબ અભિનંદન… જીવનમાં સદાય આવી જ રીતે પ્રગતિ કરીને આગળ વધતા રહો અને સફળતા પ્રાપ્ત કરો એવી ભગવાનને પ્રાર્થના 🙂

  5. Alhamdolillah!!!
    I pray that almighty with his gracing and blessing keep opening up the ways of new ventures and opportunities for you!!! may you gain more and more success in step ahead..
    many many congratulations!!!
    ~~:: care and Regards ::~~
    *** Imran, Rahila and Family ***

  6. ખુબ ખુબ અભિનંદન !
    ઉદઘાટનમાં તો નહી અવાય પણ પછીની મુલાકાતનું એડવાન્સ બુકીગ.
    ફરી અભિનંદન !

    • મુ.શ્રી. જગદીશદાદા સ્વાગત છે. આપના એડવાન્સ બુકીગ.અને અભિનંદન માટે ખૂબ ખૂબ આભાર.

  7. હાર્દિક શુભેચ્છાઓ.

  8. ||હાર્દિક શુભકામનાઓ||
    હંમ્મ્મ્મ…તો હવે તું લોકોને Smile Please પણ કહીશ !

    કરોડ કરોડ શુભકામનાઓ.

    • જી હા ! Smile Please પણ કહીશ ! તને તો બિજુ પણ કઈ કહીશ ! 😀 જો હાજર ન રહ્યો તો ! કરોડ કરોડ શુભકામનાઓ માટે ખરબ ખરબ આભાર ! 🙂

  9. Congratulations ,Munshiji ,

    All the best wishes for the brighter future.

  10. Many Many Congratulation !

    I wish you all the very best ! , And I wish I could come !

  11. Many Many Congratulations 2 U …

    Aman munshi

    25/12/2012 at 11:18 એ એમ (am)

  12. સ્વપ્નમાં સ્વપ્ન ! આમ જ સ્વપ્ન જોતા રહો અને સાકાર થતાં રહે તેવી શુભેચ્છાઓ.

  13. અભિનંદન
    ખુબ સરસ
    જય સ્વામિનારાયણ…

  14. શકીલ ભાઈ,

    આમંત્રણ માટે આભાર. ઈન્શાલ્લાહ…

    ખુશીમાં શામેલ થવા ક્યારેક જરુર આવીશ…

  15. શકીલભાઇ,
    આમંત્રણ માટે આપનો આભાર.
    ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ

  16. પ્રિય શકીલભાઈ;
    પ્રેમ.
    આપ દિન દોગુની ઔર રાત ચૌગુની પ્રગતિ કરેં (બાહર ઔર ભિતર), અહી શુભેચ્છાએં.
    અલ્લાહતાલાકે આશિષ.
    શરદ.

  17. […] આપણાં એક ખ્યાતનામ (કે સદા અમારી ટાંગ ખેંચવા માટે કુખ્યાત !) મિત્ર, પોતાનાં વ્યવસાયને વિસ્તારવાનું સાહસ કરી રહ્યા છે. આ સાહસને અમો હૃદયપૂર્વક બિરદાવીએ છીએ. તેઓની રોજીરોટીમાં બરકત થાય અને તેઓ મિત્રોને ચાહથી ચા સાથે નાસ્તો પણ કરાવતા થાય એવી હાર્દિક શુભકામનાઓ ! જો કે તેઓશ્રીએ આ પ્રસંગે આપણ સૌને આમંત્રિત કર્યા જ છે, એટલે જેમને પણ અનુકૂળતા હોય તેઓએ, મિત્રદાવે, વિનાસંકોચે, હલ્લાબોલ કરી જ દેવું ! આવી તકો વારંવાર આવતી નથી ! (આમંત્રણ પત્રિકા, સાદર) […]

  18. શકીલભાઈ,

    તમે વ્યવસાયને વાઇડ બનાવો છો તે જાણીને આનંદ થયો. ઢગલાબંધ શુભેચ્છાઓ. તમારી સાથે કદી રૂબરૂ મળવાનું નથી બન્યું તેમ છતાં આત્મીયતા એવી બની છે કે જાણે વર્ષોથી ઓળખતા હોઈએ. ૩૦.૧૨-૧૨ના રોજ હું તમારી સાથે જ છું એમ ગણી લેવા વિનંતિ છે.

    • મુ.શ્રી. દીપકભાઇ ખૂબ ખૂબ આભાર. સાચે જ “આત્મીયતા એવી બની છે કે જાણે વર્ષોથી ઓળખતા હોઈએ” !, ઇન્શાલ્લા જરૂર રૂબરૂ પણ થશું. આપની હાજરી નોંધ લીધી છે ! ફરીથી આભાર.

  19. વહાલા શકીલભાઈ,
    ખુબ ખુબ અભીનન્દન અને હાર્દીક શુભકામનાઓ…
    આપણી પ્રથમ મુલાકાત વખતે જ ‘વાઈડ-વિડીયો વિઝન’ માંથી ફોટો-સ્ટુડીઓનો શુભારમ્ભ પ્રસંગે પરીવાર સાથે આવવાના અરમાન હતા… તા.૩૦.૧૨.૨૦૧૨ના રોજ મારો પુત્ર અને પુત્રવધુ અમેરીકા જવાના હોય અમે હાજર રહી શકીશું નહીં.. આપણી આ ખુશીમાં માણવા પરીવાર સાથે ક્યારેક ફોટો-સ્ટુડીઓની મુલાકતે આવવાની ખાત્રી સહ ફરીથી હાર્દીક શુભકામનાઓ…

  20. માનનીય શ્રી શકીલભાઇ,
    લ્યો “રાજ મંદિર” હોય ને ” કોપર”લી રોડ હોય
    જ્યાં કેમેરા ને વિડીયો કેમેરા ” ગુંજન ” કરતા હોય

    જ્યાં હોય બારેમાસ સીઝન ત્યાંજ હોય ” વાઈડ વિડીયો વિઝન ”

    “સોરઠથી વસ્યા છે વાપી ને ગુડ્ઝ એડીટીંગ ને મિક્સિંગ સુવિધા આપી
    “પ્રગતિની પાંખે ખુબ વધો શકીલ મુનશી મિત્રો ને વડીલોના હૈયે ખુશી ”
    અભિનંદનનાં ઓવારણાં.

    • “જ્યાં હોય બારેમાસ સીઝન ત્યાંજ હોય ” વાઈડ વિડીયો વિઝન ”
      મુ.શ્રી.ગોવિંદભાઇ આપની લાગણી અને શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર

  21. પ્રિય શકીલ
    તું તારા બાહુ બળથી ઘણો આગળ વધ્યો છે। અને વધ તોજ જઈશ તારા વિકાસ ને હું હૃદયથી વધાવું છું અને આશીર્વાદ આપું છું કે તું આગળ વધતોજ રહીશ
    ગેબસે જોહર મદદ હોતી હૈ હિંમત ચાહીએ મુસ્તઈદ રહીએ મુકદ્દર આજમાને કે લીએ
    મુસ્ત


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

કોયડા કોર્નર

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

વાંચનયાત્રા

મારું વાંચન

%d bloggers like this: