શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

ત્રણ વાંદરા – ગાંધીજીનાં, થોડામાં ઘણું!

with 31 comments


મિત્રો નમસ્કાર,

“બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત કહો” વાહ થોડા શબ્દો માં કેટલી મોટી શીખ !

આવી જ થોડામાં ઘણું વાળી વાત આપની સાથે શેર કરુ છું, ઘણાં સમય પહેલાની વાત છે [૨૫/૩૦ વર્ષ],અમારી શેરીમાં એક વ્રુધ્ધ ફકીરબાબા માંગવા આવતા તેઓ થોડા શબ્દોજ બોલતા,

“ऎक प्याला शब्र का भरभर के पी, कल निकल जायेगा जी फीर कोई नही कहेगा के पी”  – ऎक प्याला शब्र का –

એમના કંપતા સ્વર સાથે આ લાઇન આજે પણ મગજમાં ભમે છે ! થોડા શબ્દો માં કેટલી મોટી શીખ !

ચાલો  હવે જોઈએ ત્રણ વાંદરા રૂપી પ્રતીકના અલગ અલગ પોજ ! [બધા ફોટોગ્રાફ ગુગલ મહારાજની મદદ થી]


This slideshow requires JavaScript.

Written by Shakil Munshi

03/05/2012 at 2:25 એ એમ (am)

31 Responses

Subscribe to comments with RSS.

  1. શકિલ બાશા!…આ ત્રણેય ‘બંદર’ને બરોબર ઓળખીયે તો જાત સાથે અને જગત સાથે વેપાર ખુબ આસાન થઇ જાય.

    ખૈર, વાઈકીપેડિયામાં આ બંદરો વિશે વિગતે માહિતી આપી છે: http://en.wikipedia.org/wiki/Three_wise_monkeys

    • મુર્તઝાચાર્ય સલામ, “બંદર” ને સમજવા “બંદા” હમેશાં તૈયાર,
      – “જાત સાથે અને જગત સાથે વેપાર ખુબ આસાન થઇ જાય” ખુબ સ_રસ પંચ આભાર.

  2. અહોહો કેટલા બધા વાંદરા……મુંબઈમાં વાંદરા નામનું રેલ્વે સ્ટેશન છે. ગુજરાતીઓ ગુજરાતથી મુંબઈ આવે એટલે બધા વાંદરા થઈને આવે…..

    • વોરા સાહેબ નમસ્કાર,
      – “ગુજરાતીઓ ગુજરાતથી મુંબઈ આવે એટલે બધા વાંદરા થઈને આવે “, હા…હા…હા………… સારું ગોતી કાઢ્યું. ખુબ આભાર

  3. વાહ! આ બુડ્ઢા વાનરને વાંદરા બૌ ગમ્યા.
    અમદાવાદની અમારી પોળમાં આવતા ભિખારીઓ યાદ આવી ગયા. એક કુટુમ્બ નરસિંહ મહેતાનાં પદો એટલાં સરસ ગાતું હતું. બીજો એક અંધ ભિખારી સરસ એકતારો વગાડતો હતો. એ ટ્યુન યાદ આવી ગયા.

    • દાદા આ “વાનર” ના વાનરવેડા આપને “બૌ ગમ્યા” અને આ “વાનર” આપના બ્લોગ પર દેખાયો ! ઓહ ! દાદા આ “વાનર” તો કુદવા માંડયો ! હા જુનાગઢ માં પણ એક “વાનર” ત્રીજા “વાનર” ને ખોળવા કુદકા મારે છે હો ! ખુબ આભાર

  4. તમે તદ્દન નવો વિષય લઈ આવ્યા. લગભગ બધી કૃતિઓ ખરેખર કલાત્મક છે.

  5. હા, એક વાત તો ઉમેરવાની રહી ગઈ. ફકીરબાબાનું એલાન. અંદરથી કઈંક હચમચી ગયું.

    • “ऎक प्याला शब्र का भरभर के पी, कल निकल जायेगा जी फीर कोई नही कहेगा के पी” – ऎक प्याला शब्र का –
      આ લાઇન સંભળાતી ત્યારે ખુબ નાનો હતો પણ જ્યારે એનો અર્થ સમજાયો ત્યારથી એની છાપ ખુબ ઉંડી પડી ગાઇ. આપને પોસ્ટ ગમી ખુબ આભાર.

  6. […] તો લો તાંણે .. આ રહ્યા વાંદરા…. […]

    • નેટના”દાદા” અને અમારા પણ “દાદા” આ “નાચિઝ” ને અધધ…… …. “ચિઝ” આપવા બદલ ખુબ આભાર.

  7. “ત્રણ વાંદરા” એવું શિર્ષક વાંચી મને થયું કે ત્રીજું વળી કોણ જાગ્યું !!! 🙂

    (હું ન તો મારા નામે, ન મારા મેઈલથી, ન મારા વર્ડપ્રેસથી કોમેન્ટ કરી શકું છું. (કંઈક લોચા…લોચા…) તેથી આ સાવ ખોટું મેઈલ એડ્ડ્રેસ લખીને કરી છે.) — અશોક મોઢવાડીયા.

    અશોક

    03/05/2012 at 7:54 પી એમ(pm)

    • અ_શોક બહુ કુદાકુદ ન કરતો હોયતો !!!! જો ક્યાંય થી પણ કોમેન્ટ કરી શકે છે ! હા….હા..હા…. જલ્દી થી ખોળી કાઢ.

  8. સારી શિખામણ આપતા બહુ સરસ બધા ફોટાઓ મુક્યા છે.

  9. સરસ સંભારણું.
    ऎक प्याला शब्र का भरभर के पी, कल निकल जायेगा जी फीर कोई नही कहेगा के पी” – ऎक प्याला शब्र का –

    યશવંત ઠક્કર

    04/05/2012 at 10:16 એ એમ (am)

    • શ્રી.યશવંતભાઇ, ’शब्र ने कब्र’ સુધી પીવા ફકીરબાબા ની એક લાઇન ઘણું કહી જાય છે નહી ? આપને પોસ્ટગમી ખુબ આભાર
      મળતા રહેશુ.

  10. શ્રી શકીલભાઇ,

    ખુબ સરસ વાંદરા શોધી કાઢ્યા છે.

    હજુ ઘણા વાંદરા ખૂટે છે સમય સંજોગે ગોદડીયા ચોરામાં મુકીશ.

    જોજો આ વાંદરા પાછા કેસ ના ઠોકી દે ..જાળવજો ભૈલા

    • મુ.ગોવિંદભાઇ, આપના ચોરા પર તો ભાઇ ભારે જમાવટ હોય છે, જલ્દીથી ’વાંદરા” ખોળી કાઢો,
      અહીં ફોટામાના વાંદરા કેસ ઠોકે એવા નથી કેમ કે “કાળા કામ કરવા સફેદ લુગડા પહેરવા પડે”[નેતા થવુ પડે], આ ભોળા વાનર અહિ બહુ મજાની શીખ આપવા બેઠા છે, ખુબ આભાર.

  11. બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત કહો” વાહ થોડા શબ્દો માં કેટલી મોટી શીખ !

    સારી શિખામણ આપતા વાંદરા બૌ ગમ્યા,
    In 2000 i added three more !
    Don’t Hurt.
    Don’t get Hurt
    and.. If,
    you do’n’t do five you will live in peace before and after death saying He Rama!!

    Dhavalrajgeera
    http://www.bpaindia.org

    • ડો.સાહેબ આપનો હાર્દિકસ્વાગત છે, આપની શીખ પણ ખુબ સ_રસ છે ધન્યવાદ અને પોસ્ટ પસંદ કરવા બદલ ખુબ આભાર, મળતા રહીશુ.

  12. પંચતંત્રની વાતો બધી માણસજાત માટે લખાઈ છે. એક કાવ્યના અંતે કંઈક શબ્દો આવા છે –

    ચોપગાની વાત આ લખી બેપગા સારુ, છેલ્લે છે, સમજજે તો સારુ ! દલપતરામની રચનામાં આવે છે ?

    બાબાની ઉક્તી બહુ મજાની છે. વાંદરા જેવો વીષય લાવીને એને વેપાર સાથે જોડવામાં મૌલીકતા દેખાય છે. વેપારી પોતાની દુકાને આ મુર્તીઓ મુકે તો જામે !

    સિંહની પરોણાગત પરનો મારો રસાસ્વાદ યાદ આવી ગયો. એને યાદ કરવા–કરાવવાનો લોભ તે આ લીંક –

    http://jjkishor.wordpress.com/2008/06/19/rasasvad-28/

    • મુ.શ્રી. જુગલદાદા આપે સિંહની પરોણાગત નો રસાસ્વાદ યાદ કરાવી મજા કરાવી પ્રાથમીક સ્કુલ ના દિવસો યાદ આવી ગયા ખુબ આભાર,
      – વાંદરા જેવો વીષય લાવીને એને વેપાર સાથે જોડવામાં મૌલીકતા દેખાય છે. વેપારી પોતાની દુકાને આ મુર્તીઓ મુકે તો જામે ! વાહ દાદા સ_રસ વિચાર રજુ કર્યો, આભાર.

    • મને યાદ આવે છે ત્યાં સુધી આ પંક્તિ દલપતરામની જ છે. પાઠફેર પણ જણાય છેઃ “ચારપગાંની જાન આ જોડી બેપગાં સારુ. સમજે તો સારું, નહીં તો હસવા વારુ.”

      આ વાંદરા જોઈને એમ લાગે છે કે આપણે ‘વાનરવેડા” શબ્દ પર પ્રતિબંધ મૂકવો જોઈએ! (અથવા તો વાનરવેડા કરવા જોઈએ?)

      • શબ્દોમાં હજી થોડો ફેર છે પણ તમે સરસ પુર્તી કરી છે…નહિતર હસવું તો વારુ….કે એવું કંઈક.

        ‘વાનરવેડા’ શબ્દથી આટલું સરસ જ્ઞાન પ્રસરાવનારાઓનું અવમુલ્યન થાય છે. આવાં અવમુલ્યનો જે કરે તેને “માણસવેડા” કહી શકાય. (સારું છે કે પશુઓ–પ્રાણીઓ બોલતાં નથી (અથવા તો આપણે તે બધું સાંભળી શકતા નથી !!)

  13. બહુ લાંબી ડીબેટ ચાલી ગયી આ મુદ્દા પરતો, શું કેવું છે શકીલ ભાઈ આપનું?

  14. મિત્ર અમીનભાઇ હાર્દિક સ્વાગત છે, ભાઇ આપનાં વિચારો વાંચવાનો લહાવો હવે અમને મળશે તેની ખુશી છે!
    આ ડીબેટ ને આપ પણ આપના વિચારો થી આગળ વધારો એટલુંજ કહેવું છે, ખુબ આભાર.

  15. નમસ્તે સર,
    “સર” વાંચી નવી પામ્યા હશો, પણ અમારે ત્યાં (અમારે ત્યાં એટલે કે “શિક્ષણ” જગતમાં) “સર” એક ઈલ્કાબ છે જે કોઈ પણ એવા વ્યક્તિ જેની પાસેથી આપણે કઈ પણ valuable શીખા હોઈએ એને આપવામાં આવે છે.
    ઘણા દિવસથી તમારા બ્લોગ પર ચાતક પક્ષીની જેમ જોવાતી રાહનો આજે અંત આવ્યો.
    તમે મુકેલા ગાંધીના ત્રણ બંદરના બધા ચિત્રો symbolic છે. ઘણી મજા પડી.
    wordpress ના બારણે મને ઉભો રાખી, આટલા સુંદર મજાના જગતમાં મને સ્થાન આપવાવા માટે ખુબ ખુબ આભાર.
    આશા છે, ભૂલેચૂકે ક્યારેક તમો મારા બ્લોગ પર ચઢી આવતા હશો.

    Imran Khan

    10/05/2012 at 3:48 પી એમ(pm)

  16. શકીલ ભાઈ

    એકજ ગામ માં હોવા છતાં આપના દુર્ભાગ્યે મળી શકાયું નથી . ગાંધીજી ના વાંદરાઓનું ખુબજ સરસ કલેક્શન . ઘણા વખત પછી બ્લોગ ઉપર મળવાનું થયું . મળતા રહીશું. મારે જાણવું હતું કે હું ઓગસ્ટ માં કોહ સમુઈ ( થાઇલેન્ડ ) જાવ છું અને શું ત્યાંથી ઓન લાઇન ફોટો બોલ્ગ ઉપર શેર કરી શકાય ? જો આપ આ વિષે પ્રકાશ પડી શકો તો ગમશે !

    આભાર
    બકુલ શાહ

    • ધન્યવાદ બકુલભાઈ.
      સમય મળ્યે રુબરુ મળવાનું ગમશે.
      બ્લોગ પર ફોટો કે લખાણ તો ગમે ત્યાંથી શેર કરી શકાય જ. આપનો બ્લોગ/ફેસબુક
      વગેરે તો ગમે ત્યાં (સાયબર કાફે કે મોબાઇલ ફોન દ્વારા) ખોલી અને વાપરી શકાય એવું
      મારું માનવું છે. જો કે હું કદી થાઈલેન્ડ ગયો નથી એટલે ત્યાં નેટની કેવીક
      સગવડ છે તે જાણતો નથી પરંતુ નેટ અને સા.કાફેની સગવડ મળી તો રહે જ. આભાર


Leave a reply to SHAKIL MUNSHI જવાબ રદ કરો

FunNgyan

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...પ્રીતિના મનની અટારીએથી ..

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

નીરવ રવે

સહજ ભાવોના દ્યોતક

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

દીને ઇસ્લામ

અનમોલ મોતી

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણીનો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

JVpedia - Jay Vasavada blog

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

એક જ ‘ઈ’ અને ‘ઉ’માં ‘રૅશનલ વાચનયાત્રા’

વાંચનયાત્રા

મારું વાંચન

વિમેશ પંડ્યાનું આંગણું....

તુલસીના છાંયે વિસામો...!!!!