શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

ને “ઉપવાસ” તુટી ગયું !?

with 6 comments


મિત્રો કાલના ન્યૂઝ “ઓવરડોઝ ને પચાવવા આજે ન્યૂઝ ન જોવા નો “ઉપવાસ” આદર્યો હતો પણ “મન માનતું નથી” માટે ચાલો ટી.વી. ના ન્યૂઝ નહી જોઈએ ન્યૂઝ પેપર ના ફક્ત “હાસ્ય રસ” ને માણીશું ! ને વાત વાતમાં ક્લિક કર્યું ને “ઉપવાસ” તૂટી ગયું ! Sorry !

http://www.gujaratsamachar.com/20110918/vishesh/vaat_vaat.htm

મુખ્યમંત્રીજીનું ‘નવું નાટક’!

આજે શરૂ થતા મુખ્યમંત્રીજીના ‘સદ્‌ભાવના’ ઉપવાસને કોંગ્રેસવાળા એક નાટક કહે છે.
અમુક કોંગ્રેસી મિત્રો એટલેથી નથી અટક્યા, એમણે તો એ નાટકની આખી ‘જાહેરાત’ બનાવી નાંખી છે…

***

નમો પ્રોડક્શનનું જાજરમાન…

ઈમોશનલ… ત્રિઅંકી… ત્રિ-દિવસીય નાટક


‘અમે ભૂખ્યા સદ્‌ભાવના’
(અનશન ઃ ધ ડ્રામા ઓફ ટેન્શન)

તારીખ ૧૭, ૧૮, ૧૯ સપ્ટેમ્બર
યુનિવર્સીટી એક્ઝિબિશન હોલમાં

લેખક-દિગ્દર્શક ઃ શ્રી નરેન્દ્ર મોદી
(મૂળ અણ્ણા હાજારેના ભવ્ય હિન્દી ‘તમાશા’નું સ્માર્ટ ગુજરાતી રૂપાંતર)

વિચારબીજ ઃ મો.ક. ગાંધી
સંવાદો ઃ શ્રી નરેન્દ્ર મોદી
કલાકારો ઃ શ્રી નરેન્દ્ર મોદી, નમો, મુખ્યમંત્રીજી, સીએમ નંબર વન, એન. ડી. મોદી, મોદીસાહેબ અને મોટાસાહેબ.
મહેમાન કલાકારો ઃ એલ. કે. અડવાણી, નિતીન ગડકરી, સુષમા સ્વરાજ, પ્રકાશસંિહ બાદલ તથા ભાજપના નવરા ફિલ્મી કલાકારો.

સાથે સંઘ પરિવારના હજારો એકસ્ટ્રા કલાકારોનો જબરદસ્ત ઝમેલો!
….
ગીતો (ગુણગાન) ઃ ‘માનીતા’ સાહિત્યકારો
સંગીત (તાલ) ઃ મહાનુભાવોના કરતલ ઘ્વનિ
બેક-સ્ટેજ મેનેજર ઃ જયનારાયણ વ્યાસ
મંચ વ્યવસ્થા ઃ ‘ઝેડ’ કમાન્ડોવાળા
એડવાન્સ બુકંિગ ઃ આઈ.કે. જાડેજા
બ્લોક બુકંિગ ઃ પુરુષોત્તમ રૂપાલા
પબ્લિસીટી ઃ હિન્દી અને અંગ્રેજી ન્યુઝ ચેનલો
….
….
સર્વ નાગરિકોને મફત પ્રવેશ
ઉદ્યોગપતિઓને સ્પોન્સરશીપથી પ્રવેશ

***

આ તો બઘું બરોબર છે, પણ કોંગ્રેસીઓ જે સાબરમતી આશ્રમમાં કરવાના એ નાટકનું નામ શું છે? ઓછી પબ્લિસીટીને કારણે જીભે ચડતું નથી…

– મન્નુ શેખચલ્લી

Advertisements

Written by Shakil Munshi

18/09/2011 at 12:45 પી એમ(pm)

Posted in Uncategorized

6 Responses

Subscribe to comments with RSS.

  1. શ્રી શકીલભાઇ,

    માનું શેખચલ્લીનું સરસ ઝીણવટ ભર્યું નિરીક્ષણ સાચું છે.

    નાથ હવે નટ બન્યો લાગે છે.

  2. છેલ્લાં કેટલાંક મહિનાથી ગુ.સ.ની સાઈટ પર વાંચવા જવાતું નથી. લ્યો આ તમારા ‘શેરિંગ’ થકી થોડું ઘણું વંચાઈ ગયું.

  3. જનાબ મુર્તઝાભઈ
    તા. 2011/02/18 at 6:20 pm [આપનું આ બ્લોગ પર આગમન] અને 19/09/2011 at 5:03 am બીજી વાર આપની આ બ્લોગ ની મુલાકાત,બન્ને તા. મને બરાબર યાદ રહેશે, ખૂબ આભાર આપના પ્રોત્સાહન રૂપ આગમન નો હમેશાં ઇન્તેજાર રહેશે.

  4. સારૂં છે !
    શ્રી મન્નુ શેખચલ્લીને તો હું વાંચુ જ છું. મને લાગે છે આપણા કરતા વધુ હિંમત વાળા જણ છે !! પણ એક ગણિતનો પ્રશ્ન છે (આ ઉપવાસ કથાને તડકે મેલ છોકરાઓના ગણિતમાં ધ્યાન આપ 🙂 )
    એક દિવસનાં ૨૪ કલાક લેખે ત્રણ દિવસના કેટલા કલાક લેખાય ? અને શનિવારે સવારે ૧૦-૦૦ થી ગણતા ૭૨ કલાક ક્યારે થયા ગણાય ? કે પછી ત્રણ દિવસ જ કહ્યા એટલે રાત્રી તેમાં ન ગણાય ? હું તો આજે સાવ ગોટે ચઢી ગયો યાર !!! આપણાં ગાંધી સાહેબે (ગણિતના સર, યાદ છે ને ? સક્સેસ !) આપણને સાચું ગણિત ભણાવ્યું જ નહીં 😉 આભાર.

  5. ભાઇ અશોક”જી” મને લાગે છે આપણે ગણિત ના ક્લાસ ફરી ભરવા પડશે !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

MATRUBHASHA

"ઉત્તમ અંગ્રેજી; માધ્યમ ગુજરાતી." -- પ્રા. નિ. ભગત

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

મનરંગી

આખરે આપણું મન જ આપણાં કૈંક હોવાનો પ્રમાણભૂત પુરાવો છે ને..

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

કોયડા કોર્નર

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

%d bloggers like this: