શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

બેબી ફોટોજેનિક ૨૦૧૧

with 11 comments


મિત્રો,
વાપી ખાતે તા:૪ માર્ચના રોજ “બેબી ફોટોજેનિક ૨૦૧૧” સ્પર્ધાનું આયોજન થયેલું. સ્પર્ધાનું આયોજન ’મહેશ્વરી મહિલા મંડળ’ દ્વારા કરાયું હતું. આપના નાચિઝ મિત્રને આ સ્પર્ધાના જજ તરીકે બહુમાન અપાયું,અન્ય બે જજ બહેનો હતા. તો આજે વધુ કશું ન લખતા, એ સમારોહની કેટલીક યાદગાર ક્ષણો આપની સાથે વહેંચુ છું. જો કે જોતાં જ ગમી જાય તેવા નાના નાના ભૂલકાંઓમાંથી વળી અમુકને શ્રેષ્ઠ જાહેર કરવા એ બહુ કઠીન કામ રહ્યું, પરંતુ અમારે તો તેઓના ફોટોગ્રાફ્સને જ તકનિકી ધોરણે જજ કરવાના હતા,સ્વયં ભૂલકાઓને નહીં, નહીં તો આ કામ અતિકઠીન જ બની જાત. આ સમારોહના સુંદર ફોટોગ્રાફ્સ, તથા ભૂલકાઓના ફોટોગ્રાફ્સની સેવા “ગ્લેમર લૂક ફેસન સ્ટુડીઓ’વાળા શ્રી સંદિપભાઇએ પૂરી પાડી હતી.તો માણો સમારોહની કેટલીક મધૂર પળો,કેમેરાની નજરે. આભાર.

Advertisements

Written by Shakil Munshi

22/03/2011 at 12:10 પી એમ(pm)

11 Responses

Subscribe to comments with RSS.

 1. shakilbhai, sauthi agharu kaam tame paar padyu kehvay…. karan ke nana bhulkao etla badha sweet hoy ke temathi winners choose karva ghanu mushkel che…

 2. વાહ ! વાહ ! સુંદર કાર્યક્રમ.
  (૧) સાચી વાત છે, આ કામ અઘરું તો ખરૂં જ.
  (૨) જો કે આ યુગ જ સ્પર્ધાત્મક યુગ છે, પરંતુ આપણને તો આવી, બાળ-ગોપાળોની જેમાં ભાગીદારી હોય તેવી, નિર્દોષ સ્પર્ધાઓ બહુ જ ગમે. સ્પર્ધાના આયોજકોને પણ મારા અભિનંદન પાઠવજે અને શ્રી સંદિપભાઇને પણ.

 3. શ્રી શકીલભાઇ,
  પ્રથમ તો આપને અન્ય નિર્ણાયકો અને આયોજકોને ખાસ અભિનંદન
  બીજું કે અઘરું કામ ભાઈ આપ ફોટોગ્રાફીના શહેનશાહ છો તો આપને જ
  બોલાવે ને ? કેમ અશોકભાઈ કે ગોવીન્દ્ભૈને ના બોલાવ્યા..હા..હા..(ગમ્મત)
  બાળકોને પ્રોત્સાહિત કરવાનો લ્હાવો મળ્યો ..ખુબ સરસ.

 4. ગોવિંદકાકા આભાર
  શહેનશાહ બહેનશા કાંઈ નથી બસ આપ વડીલો ના આશીર્વાદ છે, હજુ ઘણું શીખવાનું બાકી છે.

 5. ફોટોગ્રાફી નો થોડો શોખ મને પણ ખરો. અમારા બ્લોગ પર ફોટોઓ જોવા જરુરજ પધારશો.
  આભાર
  ડૉ. સુધીર શાહ

 6. શ્રી શકિલભાઈ
  ફોટોગ્રાફીની કલા યાદગાર ક્ષણો અને ભાવને મઢી લે છે. આપના મનગમતા વિષયની
  અને ભૂલકાંઓની નિર્દોષતા અને બહુમાન સર્વેનો સુભગ સમન્વય માટે આપને અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 7. શ્રી. શકિલભાઈ

  આપ તો ફોટિગ્રાફીની દુનિયાના બેતાજ બાદશાહ છો.

  સરસ કામ.

  આપના પ્રભુ આપને ઘણું આપશે સાહેબ

  કિશોર પટેલ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

માતૃભાષા

સાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે, ગા મન ધીરે ધીરે ! – ‘અનિલ’

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

નીરવ રવે

સહજ ભાવોના દ્યોતક

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

%d bloggers like this: