શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

મારા વિશે થોડું… ..

with 19 comments


નામ : [એના થી શું ફેર પડે] શકિલઅહેમદ અબ્દુલકાદિર મુન્શી

અભ્યાસ : [વાંચતા આવડે છે ખૂબ શોખ પણ છે, લખવાની તકલીફ છે જોડણી માં ખૂબ જ ભૂલો પડે છે,
વ્યાકરણ માં ગતાગમ નથી પણ કોશિશ કરું છું] એમ.એ

જન્મ તારીખ : [કોઈને કહેતા નહીં હો] ૨૦-૦૫-૧૯૬૬

જન્મભૂમિ : [જોડણી પરથી જ સમજી જાવ ને] જુનાગઢ

તપોભૂમિ,(હાલ) : [છે..ટ. ને..] વાપી, જી.વલસાડ [ગુજરાત] ઇન્ડિયા

ધંધો : [એ ખૂબ જ જ્રરુરી છે] એ નાનક્ડી હાટડી છે, ફોટો/વિડીયો ગુડ્ઝ ની સાથે વિડીયો એડીટીંગ,
એક શોખ કે જે આગળ જતા આજીવિકા બની ગયુ, નાનપણથી ફોટોગ્રાફી નુ ગાંડપણ હતુ, કૅમેરા ના યુફાઇંડર [લેન્સ]
માં મને અલગજ દુનિયા દેખાતી, કંટાળો આવેછેને ચાલો પછી ક્યારેક,
  


WIDE VIDEO VISION & PHOTO MATERIALS,
202,MEERA COMPLEX, KOPARLI ROAD,
GUNJAN G.I.D.C., VAPI. 396 195.
GUJRAT [INDIA]
Mo.098244 20028 - 092284 49126.
widevideovision@gmail.com - shakilahemadmunshi@gmail.com
Advertisements

Written by Shakil Munshi

06/11/2010 at 4:34 પી એમ(pm)

Posted in Uncategorized

19 Responses

Subscribe to comments with RSS.

 1. Very Happy to see Wide Video Vision at Vapi. Dua me yaad…Grow more & More … Insha Allah…. Riyaz Munshi

  Riyaz Munshi

  07/11/2010 at 1:44 પી એમ(pm)

 2. tamari hatdi ane sokh gamyo dost

 3. શકિલભાઇ ખૂબ સરસ પરિચય.

 4. Dear Shakilbhai..aapne khub khub abhinandan ane aapno vyavasaay khub vadhe tevi allaah ne praarthanan karu chhu aap ahi lakhta j rahejo..

 5. શ્રી દિલીપભાઇ
  આપનો ખૂબ ખૂબ આભાર આપની શૂભેચ્છા અને આશિર્વાદ માટે, આશા છે આપ જેવા દિગ્ગજ નો કિંમતી અભિપ્રાય સાથે માર્ગદર્શન કાયમી મળતુ રહેશે, મુજ જેવા નાચિજ ના બ્લોગ પર પધારવા બદલ ફ્ર્રીથી આપનો આભાર. ભૂલચૂક અચૂક બતાવતા રહેજો મને ખૂબ આનંદ થશે

 6. શકિલભાઇ,
  તમારા શોખ મને પણ ગમે છે.અને હા, ઉપર પરિચયમાં ગમ્મત પણ સારી કરી છે.

 7. ખુબ સરસ,

  ફોટોગ્રાફીનો મનેય શોખ છે પણ મને પસંદ પડેલા કેમેરા માટે મારે બજેટ બનાવવું પડે એમ છે.

  તમારો પાડોશી છું, બીજાઓ કરતાં મળવાની વધારે અને જલ્દી આશા રાખી શકું.

  આભાર

  વિમેશ પંડ્યા

  • શ્રી વિમેશભાઇ
   આભાર બ્લોગની મુલાકાત બદલ, આપને ગમતા કેમેરા ના મોડલ નુ નામ નંબર જ્ણાવશો આપનો બજેટ જલ્દી બને તેવી શુભેચ્છા સાથે હાર્દીક આમંત્રણ જરુર થી મુલાકાત લેશો મને ખૂબ આનંદ થશે

 8. shakilbhai,

  aapana banne ma be vaat common 6e,

  1) tamane gujarati poetry game 6e 2 ) tamane photography pan game 6e… mane pan aa banne ma khubas interest 6e. banne medium thi aapane aapani abhivyakti kari sakiye. ek ma shabdo ni jarur 6e to bija ma ek pan shabd ni jarur nathi. 🙂

  tamne photography shikhavama help kari sako…

  maro pan phtography no blog 6e http://www.deepviewfinder.wordpress.com , visit jarur karajo ane mane thodi tips pan aapajo… ho ke.. 🙂

  really really very nice blog , ane sachu kahu kadach aa pahelo blog hase photography ma je gujarati ma 6e… tamane mara taraf thi khub khub shubhkamanao…

  Regards,
  Deepak Parmar
  http://www.deepakparmar.wordpress.com
  http://www.deepviewfinder.wordpress.com

  deep

  24/02/2011 at 2:13 પી એમ(pm)

  • દિપભાઈ, પ્રોત્સાહન બદલ ખૂબ ખૂબ આભાર,
   આપના બ્લોગ ની મુલાકાત લીધી, ખૂબ સુંદર,સરસ ફોટોગ્રાફી, મારો બ્લોગ હજુ બાલ્ય અવસ્થા માં છે, સમય ના અભાવે પુરતુ ધ્યાન અપાતું નથી, આપ પણ ગુજરાતી ટાઈપ કરતા થઈ જાવ, જરૂર મળતા રહીશું.

   • શકિલભાઈ,

    આપને મારી ફોટોગ્રાફી ગમી એ માટે ખુબ ખુબ ધન્યવાદ, આપને સમય મળે તો મારા ફોટાઓમા રહેલી ભુલો તરફ ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે…

    ગુજરાતી મા લખવું એતો મારો પહેલો શોખ છે, ફોટોગ્રાફી શીખવાનુંતો એકાદ વરસ પહેલાજ ચાલુ કર્યુ છે. પણ એ દિવસે ઉતાવણમા હતો એટલે જલ્દી જલ્દીમાં અગ્રેજીમા લખી દીધું 🙂

    deep

    10/03/2011 at 2:22 પી એમ(pm)

 9. વાઈડ વિડિયો વિઝ્ન,ફોટો જોયો ખૂબ સરસ છે,સફળતા ના તમામ શિખર સર કરો તેવી શુભેચ્છા

  mihir shah

  02/06/2011 at 12:02 પી એમ(pm)

 10. શ્રીમાન.શકિલભાઈ

  આપનો પરિચય વાંચી ખુબજ આનંદ થયો .

  આપની પરિચય આપવાની લાક્ષણિક અદા

  ખુબજ ગમી ગઈ.

  સાહેબ આપ ખુબજ ઉદાર અને ઉમદા દિલના

  માણસ છો.

  સુંદર બ્લોગ.

  સુરત આવશો તો જરૂર મળીશું સાહેબ

  ડૉ.કિશોર પટેલ

 11. ડો.સાહેબ આપનો સ્વાગત છે, આપના આશિર્વાદ મળતા રહેશે, ખૂબ આભાર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

માતૃભાષા

સાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે, ગા મન ધીરે ધીરે ! – ‘અનિલ’

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Dr. Imran Khan's Blog

Nothing more than a learner.

નીરવ રવે

સહજ ભાવોના દ્યોતક

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

%d bloggers like this: