શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

અમૃત ઘાયલ

with 2 comments


પ્રિય મિત્રો નમસ્કાર સાથે નવલા વેપારી વર્ષની ઢગલા બંધ શુભેચ્છાઓ ….

બે પોસ્ટ વચ્ચેનુ અંતર ઘણું  લાં………બુ થતુ જાય છે. ખરેખર સમય ની સાથે સાથે ચાલવુ મુશ્કેલ તો છે જ! બદલાતા જતા સમય અને સમીકરણો, સંબંધોના મમત્વ વચ્ચે આવી પડેલી વિટંબણાઓ… … . સમય સમયનુ કામ કરે છે ઘડિયાલનાં કાંટા કદી થાકવાના?

“એક લાઇન ગજબની વાંચી મેં  જેલ માં પણ સ્વતંત્રતા ભાસી મેં !       લાઇન પુરી કરવાની કોશીશ બહુ કરી પણ થઈ નહીં!!!

લોકપ્રિય કવિ  અમૃત ઘાયલ ની એક અતિ સુંદર રચના યાદ આવી ગઈ ચાલો માણીયે…

થાતા તો થઇ ગયોતો ઘડી સંગ શબ્દનો.
પણ આ જુઓ જતોજ નથી રંગ શબ્દનો.

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા,
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો.

સમજાવી એટલે તો શકે છે સાનમાં,
કે એની સાનમાં છે સહજ ઢંગ શબ્દનો.

છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
વેધક નહીં તો હોય અહીં વ્યંગ શબ્દનો.

તારી સવારમાં જ છે એવું નથી કશું,
છે મારી સાંજ માંય અસલ રંગ શબ્દનો.

ઘાયલ’ નથી પહોંચતી નાખી કશે નજર,
અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો.

 – અમૃત ઘાયલ

09

Advertisements

Written by Shakil Munshi

03/04/2015 at 12:14 પી એમ(pm)

Posted in Uncategorized

વિતેલુ-વર્ષ-૨૦૧૪

with 4 comments


The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 1,600 times in 2014. If it were a cable car, it would take about 27 trips to carry that many people.

Click here to see the complete report.

Written by Shakil Munshi

30/12/2014 at 11:52 એ એમ (am)

Posted in Uncategorized

જીંદગી હર કદમ એક નયી જંગ હૈ !….

with 5 comments


જીંદગી હર કદમ એક  નયી જંગ હૈ !…

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું ,મૌન ની મસ્તીથી રંજાડુ તને.  -ખલીલ ધનતેજવી

 

stap 2
પ્રિય મિત્રો નમસ્કાર ઘણાં લાં…….બા સમય બાદ ફરી અહીં હાજર થયો છું. હા ભાઈ બહાના હજાર છે! બહાનાજ ને! કરોળિયાના જાળની જેમ ગુથાયેલું આ જીવન સમય કોને છે! આજે સવારે અચાનક સાંભળેલા શબ્દો જીંદગી હર કદમ એક નયી જંગ હૈ !.. બહુ ગમ્યા નક્કર હકીકત લાગી. આમ પણ માનવી ને પોતાને લગતું બહુ ગમે! અરે ભાઇ ટોપીક પર જ છું, ભટક્યો નથી, દરેક કદમ પર હું કે આપણે ગમતું જ જોઈયે છિયે જરાપણ અણગમતું ચલાવી લેવામાં બહુ બળ પડે છે.
થોડા દિવસ પહેલા હમેશ ની જેમ જીવન ને સમજાવતા “ચિંતનની પળે” – કૃષ્ણકાંત ઉનડકટ ની મસ્ત કટાર વાંચી “તમને હું કેવો માણસ લાગુ છું?” કિસી ભી રિશ્તે કો નઝદીક સે ન દેખો તુમ, પહાડ દૂર સે અચ્છા દિખાઈ દેતા હૈ -ખલીલ ધનતેજવી. ની ધારદાર શાયરી થી શરુ થતો નાનકડો લેખ એક વિરાટ પુસ્તક જેવો લાગ્યો જોયું ને ગમતું જ ગોતીયે છિયે ! ચાલો ફરી ક્યારેક આમજ થોડા શબ્દો લખવાની હિંમત કરીશ ત્યારે મળશું.

તેં તો તારો છાંયડો આપ્યો મને, હું જ ના જંપી શક્યો તડકા વગર! -ખલીલ ધનતેજવી

Written by Shakil Munshi

16/04/2014 at 3:56 પી એમ(pm)

વિતેલુ વર્ષ…૨૦૧૩

with 2 comments


The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 3,500 times in 2013. If it were a cable car, it would take about 58 trips to carry that many people.

Click here to see the complete report.

Written by Shakil Munshi

31/12/2013 at 8:18 પી એમ(pm)

Posted in લેખ

પાની રે પાની… … …

with 14 comments


પ્રિય મિત્રો નમસ્કાર ઘણાં લાંબા સમય બાદ અહીં હાજર થયો છું ! દોડતો કૂદતો સમય હાથમાં આવતો નથી ! સમય મલતો નથી ની ફરિયાદ નથી મલે છે પણ ભાગ દોડ ભરી જીંદગી માં “રુકના મના હે” ઓછો પડે છે !
લો આ વરસાદી માહોલમાં જ્યાં ચારે તરફ પાણી જ પાણી છે ! અહીં ની દમણગંગા નદી – [ડૅમ કે જ્યાંથી પુરા વાપીને પાણી માળે છે] ની મુલાકાત કૅમેરાની આંખે.

ImageImageImageImageImageImageImageImageImageImageImageImageImageImageImageImageImageImageImageImageImageImageImage

Written by Shakil Munshi

25/07/2013 at 6:05 પી એમ(pm)

પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ મુબારક !

with 4 comments


પ્રિય મિત્રો “પ્રજાસત્તાક દિન મુબારક હો ” ગુગલમહારાજ ની મદદ થી મેળવેલ થોડી ઈમેજ.

Written by Shakil Munshi

26/01/2013 at 12:06 એ એમ (am)

આભાર

with 12 comments


પ્રિય મિત્રો તા.૩૦-૧૨-૨૦૧૨ તો આપને યાદ હશે જ ! એ પ્રસંગે આપ સર્વે ના આશીર્વાદ તેમજ શુભેચ્છા નો વરસાદ [રૂબરૂ,મેઇલ તેમજ ફોન દ્વારા] વરસાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર,
કેટલીક ક્ષણો આપ પણ માણો.

0102

Written by Shakil Munshi

12/01/2013 at 12:02 પી એમ(pm)

માતૃભાષા

સાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે, ગા મન ધીરે ધીરે ! – ‘અનિલ’

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

નીરવ રવે

સહજ ભાવોના દ્યોતક

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)