શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

ખીચડી

with 12 comments


આજે ભાઈ,મિત્ર શ્રી.અશોક”જી” એ વાંચનયાત્રા પર ખૂબ સરસ ખીચડી પીરસી છે,જે વાંચી ખાવા [જોવા] ની જરૂર ઇચ્છા થઈ હશે તો ઉપાડો મનગમતી ડીશ!

[બધા ફોટોગ્રાફ્સ ગુગલ મહારાજની મદદ થી]!

This slideshow requires JavaScript.

Written by SHAKIL MUNSHI

21/02/2012 at 8:11 pm

Posted in Uncategorized

12 Responses

Subscribe to comments with RSS.

  1. ખાલી ફોટા ??
    હું લેખ ચઢાવું તે વાનગી બનાવી (કે બનાવડાવી !) અને ભોજનાર્થે પધારવાનું આમંત્રણ હોય તો જામે :-)

    સારી મહેનત લીધી છે. ધન્યવાદ.

  2. આમંત્રણ ! એ મહેમાનો ને હોય ભાઇ,તને અને આમંત્રણ ! :| “યે બાત કુછ હજમ નહી હુઈ !”

    SHAKIL MUNSHI

    21/02/2012 at 8:24 pm

  3. મોઢામાં પાણી આવી જાય એવાં હૃદયંગમ દૃશ્યો તમે રજુ કર્યાં છે. આટલા બધા ભૌતિક પ્રકારોની તો ખબર જ નહોતી. મને માત્ર ત્રણ ગુ્ણાત્મક પ્રકારોની જ ખબર છે, જે મેં વાંચનયાત્રા પર જણાવ્યા છે. દિવ્ય, અત્યંત સારી. સારી!

    Dipak Dholakia

    21/02/2012 at 11:43 pm

    • મુ.શ્રી.દીપક્ભાઇ ખૂબ આભાર,’ ખીચડીપુરાણ’ વિષય આપે છેડેલ હોય આનો બધો યશ+જશ આપને જાય છે.

      SHAKIL MUNSHI

      22/02/2012 at 9:05 pm

  4. આનું નામ લંગોટિયા ભાઈબંધો ! આ બન્ને જણા નાનપણથી હાર્યે જ મોટા થયા છે. જુનાગઢ ને વાપી વચાળે અંતર હશે પણ આ બેય જણા તો જાણે એક ઓશરીયે હોય એમ રે’ છે.

    ખીચડીનાં દૃષ્યો પછી હવે એને આરોગવાની પળોજણ કરવી રહી….

    jjugalkishor

    22/02/2012 at 7:33 am

    • મું.શ્રી.જુ.દાદા ખૂબ ખૂબ આભાર, સંબંધો બધા હૃદય માથી જન્મતા હોય છે અને સાચી ભાયબંધીમા અંતરતો નાજ હોવું જોઇએ ને ! આપની લાગણી માટે ફરીથી ખૂબ આભાર.
      હમણા તો અલગ અલગ પ્રકાર ની ’ખીચડી’નો દોર ચાલુ હોય પધારવા હાર્દિક આમંત્રણ.

      SHAKIL MUNSHI

      22/02/2012 at 9:25 pm

  5. શકીલભાઇ, સરસ ફોટા મુક્યા છે.

    આમ તો મને ખીચડી બહુ ઓછી ભાવતી છે પણ શ્રી અશોકભાઈ ની પોસ્ટ અને આપે મુકેલ ખીચડીના ફોટા એ તો મોમાં પાણી લાવી દીધું. :)

    લાગે છે કે હવે આજે સાંજે ખીચડી બનાવવી જ પડશે. :D

    preeti

    22/02/2012 at 10:19 am

    • હવે એક શોધ થવાની બાકી રહે છે ને તે ફોન કે મેઈલ દ્વારા પદાર્થો મોકલવા અંગેની ! ખીચડી શો રંગ લાવી છે !!

      jjugalkishor

      22/02/2012 at 6:23 pm

    • શ્રી પ્રિતિબહેન ખૂબ આભાર, થોડી વધુ ’ખીચડી’ બનાવશો ! વધે તો ઇપાર્સલ કરશો વાસી ખીચડી વઘારીને ખાવા ની વધુ મજા છે ! :D

      SHAKIL MUNSHI

      22/02/2012 at 9:39 pm

  6. વાપીનું ભાડું મોંઘું પડે !! એથી બે દહાડા વા્ડીએ આંટો મારી આવ્યો ! ખીચડી પણ ખવાઈ ગઈ અને એકાંતનો લહાવો મળ્યો તે નફામાં !!!

    મને જુ.ભાઈની ભવિષ્યવાણીમાં બહુ રસ પડ્યો ! (મેં ’ભવિષ્યવાણી’ કહ્યું, આર્ષદૃષ્ટિ ધરાવતા ઋષિઓની (બ્લોગઋષિ) વાણી ખરી પડવાની આપણે નવાઈ નથી !) કદાચ વિજ્ઞાન આ પણ કરી બતાવે ! ભ‘ઈ તો તો મજા મજા થઈ જશે. (ખીચડીનાં લેખ/ચિત્રોને બદલે સવારમાં કોમ્પ્યુટર/મોબાઈલ ખોલો અને સાક્ષાત ખીચડી દર્શન આપે :-) )

    પ્રીતિબહેનને વિનંતી કે ઈ-પાર્સલ કરો તો એક નકલ BCC કરી મારા મેઈલે પણ રવાના કરવી !!! અને દિલ્હી જશું ત્યારે તો ’ખીચડી’ પામીશું જ ! દિલ્હીમાં તો આમે ખીચડીની જ બોલબાલા છે !!

  7. અ…..ધ…..ધ…..ધ !!!
    આટલી બધી જાતની ખીચડી !!!
    એટલા સરસ ફોટા મુક્યા છે, ખીચડી નહી જાણે પુલાવ અને બિરીયાની !!!
    પરંતુ પુલાવ અને બિરીયાનીમાં એ સ્વાદ ક્યાં છે જે ખીચડીમાં છે.

    hemapatel

    04/05/2012 at 8:02 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s