Happy Republic Day – ૬૩મો પ્રજાસત્તાક દિવસ મુબારક
તા.૨૬-૦૧-૨૦૧૨ ૬૩મો પ્રજાસત્તાક દિવસ મુબારક હો
અમારી સોસાયટી ના ગાર્ડનમાં ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ હતો, સવારે ૧૦-૦૦ કલાકે જૂજ લોકો ની હાજરી માં સંપન્ન થયો.
PHOTO http://worldphotocollections.blogspot.com/2010/01/happy-republic-day-2010-wallpapers.html પર થી






તમને અને તમારા વાચકોને પણ.
Dipak Dholakia
26/01/2012 at 3:20 pm
|| પ્રજાસત્તાક દિનની હાર્દિક વધાઈ ||
“જૂજ લોકો ની હાજરી માં સંપન્ન થયો” એટલું વાંચીને જરા ખરાબ લાગ્યું !! તેં શું વિચાર્યું હતું ? હજારો માણસ એકઠ્ઠા મળશે તેમ ?! ભ‘ઈ આ પ્રજાસત્તાક દિન પ્રસંગે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો ! કોઈ નાચ-ગાનાનો પ્રોગ્રામ નહીં !!!!! જે જૂજ લોકો આવ્યા તેની રાષ્ટ્રભાવનાને સલામ.
અશોક મોઢવાડીયા
27/01/2012 at 8:08 pm
it fills our heart with joy unspeakable to be the citizen of free India. After more than 6o years, free india has got its image totally changed. it has become Modern but in many ways it has lost its identity and culture. We cannot though openly comment on this because by and large we are also its part…. but we can do one thing and that is try… because those who try never fail….
feel pride in being an indian….
imran
28/01/2012 at 11:38 am